મહાપ્રલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાપ્રલય

પુંલિંગ

  • 1

    ચારસો બત્રીસ કરોડ વર્ષોને અંતે થતો મનાતો સૃષ્ટિનો સમૂળગો નાશ.