મહાપાતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાપાતક

નપુંસક લિંગ

  • 1

    મોટું પાપ (બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુપત્ની સાથે વ્યભિચાર, અને એ ચાર સાથે સંગ, એ પાંચ).