મહામાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહામાત્ર

પુંલિંગ

  • 1

    વડો અમાત્ય.

  • 2

    વિદ્યાપીઠનો મંત્રી; 'રજિસ્ટ્રાર'.

  • 3

    મહાવત.