મહારાત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહારાત્રી

સ્ત્રીલિંગ

  • 1

    શિવરાત્રી; મહા વદ ૧૪ ની રાત્રી.

  • 2

    મહાપ્રલયની રાત્રી; કાળરાત્રી.

  • 3

    મધરાત પછી બે મુહૂર્તનો સમય.