મહાવીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાવીર

પુંલિંગ

  • 1

    મોટો પરાક્રમી પુરુષ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ચોવીસમા જૈન તીર્થંકર.

  • 2

    હનુમાન.

  • 3

    ગરુડ.