મહીકાંઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહીકાંઠો

પુંલિંગ

  • 1

    મહી નદીનો કાંઠો-કિનારો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહી નદીના (જમણા) કાંઠા પર આવેલો એક પ્રદેશ.