માંકડમુખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંકડમુખું

વિશેષણ

  • 1

    માંકડાના જેવા લાલ મોંનું.

મૂળ

માંકડું+મુખ