ગુજરાતી

માં માગની 2 મુખ્ય વ્યાખ્યા છે: માગ1માગ2

માગું1

નપુંસક લિંગ

 • 1

  માગણી (બહુધા લગ્નવિષયક).

મૂળ

'માગવું' ઉપરથી

ગુજરાતી

માં માગની 2 મુખ્ય વ્યાખ્યા છે: માગ1માગ2

માંગ2

પુંલિંગ

 • 1

  મધ્ય પ્રાંતની એક હરિજન જાતિનો માણસ.

ગુજરાતી

માં માગની 2 મુખ્ય વ્યાખ્યા છે: માગ1માગ2

માગ

પુંલિંગ

 • 1

  રસ્તો.

 • 2

  જગા; આસન.

 • 3

  અંતર; મોકળાશ.

ગુજરાતી

માં માગની 2 મુખ્ય વ્યાખ્યા છે: માગ1માગ2

માંગ

સ્ત્રીલિંગ

 • 1

  સેંથી; પાંથી.

ગુજરાતી

માં માગની 2 મુખ્ય વ્યાખ્યા છે: માગ1માગ2

માગ

સ્ત્રીલિંગ

 • 1

  માંગ; માગણી; ખપત.

 • 2

  ઉઘરાણી.

મૂળ

'માગવું' ઉપરથી

ગુજરાતી

માં માગની 2 મુખ્ય વ્યાખ્યા છે: માગ1માગ2

માંગ

વિશેષણ

 • 1

  આઠ (વેપારી સંકેત).

 • 2

  ગણિતશાસ્ત્ર​
  સ્ત્રી૰ માગ; માગણી.

 • 3

  સેંથો.

 • 4

  ચોટલાની લમણા તરફની લટો; લમણા આગળ પાડેલાં પટિયાં.