માઘસ્નાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઘસ્નાન

નપુંસક લિંગ

  • 1

    પોષ સુદ પૂનમથી મહા સુદ પૂનમ સુધી સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું એક વ્રત.