માંચડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંચડો

પુંલિંગ

 • 1

  ઊંચી બેઠક; તખ્ત; પાટ.

 • 2

  માંચો; માળો (જેમ કે, ખેતરનો કે શિકારીનો).

 • 3

  ગાડાની ધરી ઉપરનો પાટલો.

 • 4

  સોકટાંની બાજીમાંનું ફૂલ.

મૂળ

सं. સર૰ हिं. म. माच