માંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંચી

સ્ત્રીલિંગ

  • 1

    ખાટલી.

  • 2

    નાનો માંચો; આસન જેવી બેઠક.

મૂળ

सं. मच्च; સર૰ म. हिं., म. माची