માંજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંજર

સ્ત્રીલિંગ

 • 1

  તુલસી, ડમરા ઇ૰ ને બિયાંવાળી ડાંખળી.

 • 2

  જોડાની સખતળી.

 • 3

  ચંપલની સીવણીમાં પગ તળે રહેતું પાતળું પડ.

 • 4

  મરઘાના માથા ઉપરની કલગી.

મૂળ

જુઓ મંજરી

માંજરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંજરું

વિશેષણ

 • 1

  ભૂરી કીકીવાળું.

મૂળ

प्रा. मंजर (सं. मार्जार) પરથી

માજૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માજૂર

વિશેષણ

 • 1

  આંધળું.

 • 2

  ઉન્મત્ત; ગર્વિષ્ઠ.

મૂળ

अ.