માઝા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઝા

સ્ત્રીલિંગ

  • 1

    મર્યાદા; સીમા; હદ.

  • 2

    લાક્ષણિક વિવેક; લાજશરમ.

મૂળ

दे. मज्जा; प्रा. मज्जाया (सं. मर्यादा)