માટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માટલી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું માટલું.

  • 2

    લાક્ષણિક લગ્ન-પ્રસંગે અપાતું ખાવું ઇ૰ ભરેલું પાત્ર.

મૂળ

જુઓ માટ (માટલું); સર૰ म. माथुली