માંડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડણ

નપુંસક લિંગ

 • 1

  તારાટપકીની પિયળ.

 • 2

  [?] ગામને પાદરે પાણી ભરાયેલો ખાડો (જેમાં ભેંસો પડી રહે છે).

માડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માડણ

નપુંસક લિંગ

 • 1

  તારાટપકીની પિયળ.

 • 2

  [?] ગામને પાદરે પાણી ભરાયેલો ખાડો (જેમાં ભેંસો પડી રહે છે).

મૂળ

सं. मण्ड्=શણગારવું; સર૰ हिं. माडना