માંડેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડેલી

વિશેષણ

  • 1

    પરણેલી; સધવા (સ્ત્રી).

સ્ત્રીલિંગ

  • 1

    પરણેલી; સધવા (સ્ત્રી).

મૂળ

'માંડવું'નું કૃ૰