માંડળિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડળિક

વિશેષણ

  • 1

    મંડળનું.

  • 2

    મંડળમાંનું; ખંડિયું.

મૂળ

सं.

માંડળિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડળિક

પુંલિંગ

  • 1

    ખંડિયો રાજા; સામંત.