માંડવે બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવે બેસવું

  • 1

    વરપક્ષનું માંડવો ચૂકવવા કન્યાપક્ષને માંડવે આવવું.