માઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઢ

પુંલિંગ

 • 1

  મહેલ; મેડીવાળું સુંદર મકાન.

 • 2

  વાસ; મહોલ્લો.

 • 3

  માડ; એક રાગ.

મૂળ

सं. माडि; दे. माडिअ; સર૰ हिं. माढा, माढी; म. माडा

માઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઢું

નપુંસક લિંગ

કચ્છી
 • 1

  કચ્છી માડું; માણસ.

મૂળ

સર૰ માઢુઆ