માણકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણકી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની ઘોડી.

મૂળ

'માણેક' ઉપરથી