માણભટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માણભટ

પુંલિંગ

  • 1

    માણ ખખડાવી કથા કહેનાર વ્યાસ.

મૂળ

માણ+ભટ્ટ