માતંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતંગ

પુંલિંગ

  • 1

    હાથી.

મૂળ

सं.

માતંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતંગું

વિશેષણ

  • 1

    માતંગ જેવું જબરું કે મસ્ત; માતેલું.