માતૃપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માતૃપદ

નપુંસક લિંગ

  • 1

    માતા થવું તે.

  • 2

    માતા તરીકેનું સ્થાન-ગૌરવ.

  • 3

    માતા તરીકેનો ધર્મ; માતાપણું.