ગુજરાતી

માં માથુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: માથું1માથે2

માથું1

નપુંસક લિંગ

 • 1

  શરીરનો ખોપરીવાળો ભાગ.

 • 2

  ધડની ઉપરનો ભાગ; ડોકું.

 • 3

  કોઈ પણ વસ્તુના મથાળાનો ભાગ; ટોચ.

 • 4

  લાક્ષણિક મગજ; બુદ્ધિ.

ગુજરાતી

માં માથુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: માથું1માથે2

માથે2

ક્રિયાવિશેષણ

 • 1

  કાઠિયાવાડી ઉપર ઉદા૰ ઘા માથે પાટો બાંધ્યો.

 • 2

  'માથું'નું સપ્તમીનું રૂપ.