માથાતોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથાતોડ

સ્ત્રીલિંગ

  • 1

    માથાકૂટ.

વિશેષણ

  • 1

    માથું તૂટી જાય કે તોડી નાંખે એવું; માથાતૂટ; ખૂબ સખત (મહેનત, મજૂરી ઇ૰).