માથાવાઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથાવાઢ

વિશેષણ

  • 1

    માથું વાઢે એવું; કારમું.

મૂળ

માથું+વાઢવું