માથે ધૂળ ઘાલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે ધૂળ ઘાલવી

  • 1

    કજિયો ઊભો કરવો.

  • 2

    પોતાને માથે ઠપકો લેવો.

  • 3

    પોતાની જાતને કલંકિત કરવી; ફજેત થવું.