માથે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે પડવું

  • 1

    જવાબદારી આવી પડવી.

  • 2

    જવાબદારીને કારણે નુકસાન વેઠવું પડે એવી હાલતમાં આવવું (જેમ કે, અમુક માલ માથે પડવો.).