માથું બોડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથું બોડાવવું

  • 1

    માથાના વાળ અસ્ત્રાથી મૂંડાવી નાખવા.

  • 2

    અભણ રહેવું; કાંઈ પણ ન આવડવું.