ગુજરાતી

માં માથું ભાંગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: માથું ભાંગવું1માથે ભાગવું2

માથું ભાંગવું1

  • 1

    નાદ-ગર્વ ઉતારવો.

  • 2

    નુકસાન કરવું.

ગુજરાતી

માં માથું ભાંગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: માથું ભાંગવું1માથે ભાગવું2

માથે ભાગવું2

  • 1

    નુકસાની કે ખોડખાંપણવાળું કે પ્રતિકૂળ એવું કાંઈ પણ કોઈ માણસને વળગાડવું; ભોગવવું પડે એવું કરવું.