માથે વહોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે વહોરવું

  • 1

    માથે લેવું; જવાબદારી લેવી.

  • 2

    પોતા પર વહોરી લેવું (લડાઈ; નુકસાની વગેરે).