માથે હોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માથે હોવું

  • 1

    અડકાવમાં હોવું.

  • 2

    જવાબદારી હોવી.

  • 3

    માથા પર હોય એમ આવકારપાત્ર થવું; ભલે પધારો એમ હોવું.