ગુજરાતી

માં માદલની 2 મુખ્ય વ્યાખ્યા છે: માદલ1માંદલું2

માદલ1

નપુંસક લિંગ

  • 1

    +એક વાદ્ય.

મૂળ

सं. मर्दल ?

ગુજરાતી

માં માદલની 2 મુખ્ય વ્યાખ્યા છે: માદલ1માંદલું2

માંદલું2

વિશેષણ

  • 1

    માંદુ ને માંદું રહેતું; (તેથી) નિર્બળ; અશક્ત; ઢીલુંપોચું.

મૂળ

'માંદું' ઉપરથી