માદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માદળ

નપુંસક લિંગ

  • 1

    +એક વાદ્ય.

મૂળ

सं. मर्दल?

માદળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માદળું

નપુંસક લિંગ

  • 1

    ભેંસનું પાણીના ખાડામાં પડી આળોટવું તે.