માદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માદા

સ્ત્રીલિંગ

  • 1

    પશુ કે પંખીમાં સ્ત્રીજાત.

  • 2

    બરડવાંની જોડમાં ખાડાવાળું બરડવું.

મૂળ

फा.; म. मादी