માધ્યમિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માધ્યમિક

વિશેષણ

  • 1

    વચલું; મધ્યમાં આવેલું.

  • 2

    પ્રાથમિકથી આગળનું; 'સેકંડરી'.