માંધાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંધાતા

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક મહાપ્રતાપી સૂર્યવંશી રાજા.

  • 2

    લાક્ષણિક મોટો પ્રતાપી માણસ.

મૂળ

सं.