માધ્યમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માધ્યમ

વિશેષણ

  • 1

    વચલું.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    સંચાર કે વિનિમય વગેરે માટે વચ્ચે વાપરવાનું સાધન કે વાહન; 'મીડિયમ'.