માનકભાષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનકભાષા

સ્ત્રીલિંગ

  • 1

    માન્યભાષા; શિક્ષણ, વાણિજ્ય, પત્રકારત્વ, પ્રસારણ વગેરેના અધિકૃત માધ્યમ તરીકે સ્વીકારાયેલી ભાષા; 'સ્ટાન્ડર્ડ લૅન્ગ્વેજ' (સા૰).