માનસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનસી

વિશેષણ

  • 1

    મન વડે કરેલી.

  • 2

    કલ્પિત (માનસી રાજ્ય).

સ્ત્રીલિંગ

  • 1

    મન વડે કરેલી.

મૂળ

सं.