માનીતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માનીતું

વિશેષણ

  • 1

    ઘણું વહાલું; ખાસ પ્રેમપાત્ર.

મૂળ

सं. मानित