માપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માપ કાઢવું; ભરીને ગણતરી કરવી.

  • 2

    લાક્ષણિક પગે ચાલતા જવું.