માફક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માફક

વિશેષણ

  • 1

    અનુકૂળ; રુચતું.

ક્રિયાવિશેષણ

  • 1

    પેઠે; પ્રમાણે.

મૂળ

अ. मुवाफिक