માફાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માફાળું

વિશેષણ

  • 1

    માફા કે પડદાવાળું.

મૂળ

માફો પરથી