માબાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માબાપ

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મા ને બાપ કે તેમના જેવું પદ ધરાવનાર.

  • 2

    લાક્ષણિક આધારભૂત કે મૂળ વિગત. ઉદા૰ એ ખર્ચનાં માબાપ બતાવો.