ગુજરાતી

માં મામની 2 મુખ્ય વ્યાખ્યા છે: મામ1મામ2

મામ1

નપુંસક લિંગ

 • 1

  મમ; ખાવાનું.

ગુજરાતી

માં મામની 2 મુખ્ય વ્યાખ્યા છે: મામ1મામ2

મામ2

સ્ત્રીલિંગ

 • 1

  માયા; મમતા.

 • 2

  નવાઈ; તાજુબી.

 • 3

  ધૈર્ય; દૃઢતા.

 • 4

  મમત; ટેક (મામ છોડવી, મામ મૂકવી).

મૂળ

સર૰ सं. मामक=મારું (૨) મમતાવાળું; સર૰ हिं.