માયકાંકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માયકાંકલું

વિશેષણ

  • 1

    માઈકાંગલું; માવડિયું.

  • 2

    બાયલું; નબળું.

મૂળ

માયા (मातृ કે माया)+કાંગલું