ગુજરાતી માં માયાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

માયા1માયા2માયા3

માયા1

સ્ત્રીલિંગ

 • 1

  જેનાથી બ્રહ્માંડ રચાયું છે કે ભાસમાન થાય છે તે આદિશક્તિ-અવિદ્યા.

 • 2

  છળ; પ્રપંચ; ઇંદ્રજાળ.

 • 3

  લાક્ષણિક મમતા; સ્નેહ.

 • 4

  મમતાનો કોઈ પણ વિષય.

 • 5

  ધન; દોલત.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  લક્ષ્મી.

 • 2

  બુદ્ધની માતા.

ગુજરાતી માં માયાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

માયા1માયા2માયા3

માયા2

સ્ત્રીલિંગ

 • 1

  ભાંગ.

મૂળ

સર૰ म.

ગુજરાતી માં માયાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

માયા1માયા2માયા3

માયા3

સ્ત્રીલિંગ

 • 1

  દયા; માયા; સ્નેહ; પ્રીતિ.