મારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારણ

નપુંસક લિંગ

 • 1

  મારવાનો તાંત્રિક પ્રયોગ.

 • 2

  મારવું તે.

 • 3

  (વૈદકમાં ઝેર, ધાતુ ઇ૰) મારવું તે કે તેનો ઇલાજ.

 • 4

  શિકાર; મારી ખાવાનું તે.