મારંમારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારંમારા

સ્ત્રીલિંગ

  • 1

    સામાસામી મારવું તે; લડાઈ.

મૂળ

'મારવું' ઉપરથી